Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના રંગપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી શ્રમિકનું મોત

વાંકાનેરના રંગપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી શ્રમિકનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સ્પૂનવેબ નામના કારખાનામા પ્લમ્બિંગ કામ કરવા ગયેલા જોધપર ગામના નાસિરભાઈ અબ્દુલભાઇ ખોરજીયા ઉ.28 નામના યુવાનને કામ કરતી વેળાએ વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments