Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બરવાળા ગામે જુગાર રમતા સાત ઝબ્બે

મોરબીના બરવાળા ગામે જુગાર રમતા સાત ઝબ્બે

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બરવાળા ગામે રબારીવાસમાં દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી સંતોષભાઇ ગગજીભાઇ દેલવાણીયા, રહે-બરવાળા, રાયધન પ્રેમજીભાઇ કુંઢીયા, રહે-ભીમસર, મોરબી, મુકેશભાઇ બાબુભાઇ દેલવાણીયા રહે-બરવાળા, ખેતાભાઇ પ્રેમજીભાઇ કુંઢીયા રહે- ભીમસર, મોરબી, અનીલ બંશીભાઇ દેલવાણીયા, રહે-બરવાળા, વિપુલભાઇ રઘુભાઇ મંદરીયા, રહે-ભીમસર અને વિશાલ મુકેશભાઇ કુંઢીયા રહે-ભીમસર વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 26,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments