Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મહેન્દ્રનગરમાં જુગાર રમતા ચાર ઝબ્બે

મોરબીના મહેન્દ્રનગરમાં જુગાર રમતા ચાર ઝબ્બે

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગરમાં નાયરા પેટ્રોલપંપની પાછળ ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા હિરેનભાઈ અમૃતલાલ વસાયાણી ઉ.વ.૪૨ રહે.મહેન્દ્રનગર પુજારા દુકાનની પાછળ, જનકભાઈ જાદવજીભાઈ દેલવાડીયા ઉવ.પ૯ રહે. બ્લોક નં.૧૦૪, પહેલો માળ, સેયલ હાઇટસ, ઉમા ટાઉનશીપ, મનસુખભાઈ અંબારામભાઇ દેત્રોજા ઉ.વ.૫૮ રહે. મહેન્દ્રનગર ધાયાડી વિસ્તાર, સુરેશભાઇ દેવશીભાઇ ઝાલરીયા ઉ.વ.૫૫ રહે. બ્લોક એ-૭, સાતમા માળે, વિહન વિલા, રવાપર રોડવાળાને રૂ.૧૭,૪૦૦/- ની રોકડ સાથે પકડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments