Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે નશા મુક્તિ દિવસ ઉજવાયો

હળવદના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે નશા મુક્તિ દિવસ ઉજવાયો

હળવદ : હળવદના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન સંસ્થા ખાતે આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે તારીખ 26 જૂનના રોજ યોજાયેલા નશા મુક્તિ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રમાબેન ગડારા, પિયુતાબેન પટેલ, ખુશ્બુબેન કોઠારી, દીપાબેન રાવલ, બીપીનભાઈ વ્યાસ અને ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દવે તેમજ બાળ સુરક્ષાના કર્મચારી રીતેશભાઈ ગુપ્તા તેમજ સહકર્મચારીઓએ ઉપસ્થિત રહીને સમાજ ઉપયોગી વ્યસન મુક્તિ કાર્યક્રમની સહિયારી ઊજવણી કરી હતી અને લોકોને વ્યસનથી દૂર રહેવા જણાવાયું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments