Monday, April 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના રાણેકપરમા રીક્ષા - બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવક ઘાયલ

હળવદના રાણેકપરમા રીક્ષા – બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવક ઘાયલ

હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામ નજીક જીજે – 01 – ટીડી – 3322 નંબરના સીએનજી રીક્ષા ચાલક આરોપી રામભાઈ રણછોડભાઈ ભરવાડ રહે.ગોલાસણ ગામ વાળાએ ફરિયાદી રાજુભાઇ હેમુભાઈ બહાપિયાના બાઇકને હડફેટે લઈ પગની એક આંગળી કપાઈ જાય તેવી ઇજા કરી બે આંગળીના ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments