Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બંધુનગર નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા માતા- પુત્ર ઘાયલ

મોરબીના બંધુનગર નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા માતા- પુત્ર ઘાયલ

મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.18ના રોજ બજાજ પ્લેટીના બાઈક લઈને જઈ રહેલા ધ્રુવ ભુપતભાઇ વહાણેશિયા અને તેમના માતા ઉષાબેન ભુપતભાઇ વહાણેશિયાને જીજે – 12 – એયુ – 7033 નંબરના ટ્રક ચાલકે બંધુનગર નજીક હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી ધ્રુવને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતા અકસ્માતના બનાવ અંગે ધ્રુવના માતા ઉષાબેન ભુપતભાઇ વહાણેશિયા રહે.નવા જિલ્લા સેવાસદન પાછળ ધર્મસિધ્ધિ સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments