Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નટરાજ ફાટક નજીક ટ્રેન હડફેટે ઉત્તર પ્રદેશના યુવાનનું મૃત્યુ

મોરબીના નટરાજ ફાટક નજીક ટ્રેન હડફેટે ઉત્તર પ્રદેશના યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબીના નટરાજ ફાટક નજીક આવેલ દરબાર બોર્ડિંગ પાસે ચાલીને જઈ રહેલા ઉત્તરપ્રદેશના વતની છેદીભાઈ હરિવંશરાય પટેલ ઉ.46નામના યુવાન ટ્રેન હડફેટે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments