Sunday, April 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગરબા ક્લાસ સ્વૈચ્છિક રીતે બંધ કરતું અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ

ગરબા ક્લાસ સ્વૈચ્છિક રીતે બંધ કરતું અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ

અમે સમાજ સાથે છીએ અને તેમના વિચારો સાથે સંપૂર્ણપણે સહમત છીએ: હેતલબેન

મોરબી : અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ દ્વારા સંચાલિત નિ:શુલ્ક ગરબા ક્લાસ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા લેવામાં આવ્યો છે.

હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, “અમારા ગ્રુપ અને મેં સર્વ સમાજના ભાઈઓ અને બહેનો માટે આ નિ:શુલ્ક ગરબા ક્લાસનું આયોજન કર્યું હતું. જોકે, તાજેતરમાં સમાજ તરફથી ગરબા ક્લાસ બંધ કરવા જોઈએ તેવી લાગણી પ્રવર્તી રહી હતી. આ લાગણીનું સન્માન કરવા માટે, અમે આયોજિત કરેલા ક્લાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમે સમાજ સાથે છીએ અને તેમના વિચારો સાથે સંપૂર્ણપણે સહમત છીએ. જય માં ઉમિયા.”

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments