વ્યાસ પરિવારના વ્હાલ ના દરિયા મા ઊછરેલી ને ફુલવાડી ના ફૂલોની જેમ ખીલેલી નન્હીં સી પ્યારીસી પરી મૉરબી માં ગુજરાત મિરર ન્યૂઝ પેપર ના યુવા પત્રકાર સંદિપ વ્યાસ અને ક્રિષ્નાબેનની લાડકવાયી પુત્રી ધ્રુતીનો આજે તા.9 ને શનિવાર ના રોજ જન્મ દિવસ હૉય તેમના જન્મ દિવસે.તેના પપ્પા,મમ્મી,દાદા રમેશભાઈ દાદી પુષ્પાબેન,કાકા તરુણભાઈ સગા સંબંધીઓ,સહીતના જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી શુભકામનાઓ ના ફૂલોની વર્ષા કરી રહ્યા છે.
