Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જેતપર ગામે તુટેલા રોડને સ્વખર્ચે રિપેર કરાવતા અજય લોરિયા

મોરબીના જેતપર ગામે તુટેલા રોડને સ્વખર્ચે રિપેર કરાવતા અજય લોરિયા

મોરબી- જેતપર હાઇવે તાજેતરમાં બનાવામાં આવેલ હતો. જેમાં જેતપર ગામ પાસેનો રોડ તૂટી જતા લોકોને હાલાકી પડી રહી હતી. તેવામાં ગ્રામજનોએ જિલ્લા પંચાયતના અજય લોરીયાને જાણ કરી હતી. જેથી લોકોને પડતી હાલાકી દૂર કરવા અજય લોરીયા દ્વારા આ રોડ ઉપર સ્વ ખર્ચે રીપેરીંગ કાસમ કરાવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments