મોરબી :મોરબીમાં કોચ ફોર લાઈફ દ્વારા મેજીક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 28 દિવસના આ વર્કશોપમાં ZOOM MEETING પર વિવિધ લીડર્સ દ્વારા રોન્ડા બર્ન દ્વારા લેખિત પુસ્તક મેજીકનું રીડિંગ કરવામાં આવે છે અને સરળ ભાષામાં સમજણ આપવામાં આવે છે જેનાથી સ્વાસ્થ્ય, સંપત્તિ, નોકરી ધંધા તથા સંબંધો માં ચમત્કારિક પરિવર્તન આવે છે આ વર્કશોપમાં દરેક પ્રકારની સમસ્યા નો હલ થાય છે અને આ વર્કશોપ નેગેટિવમાંથી પોઝિટિવ જીવન જીવવાનો સરળ રસ્તો છે આમ જોડાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ત્યારે આવતી કાલે મોરબીમાં સીટી મેજીક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ : 30/06/2024
સમય 4:30 થી સાંજે 6: 00
સ્થળ : તક્ષશિલા એપાર્ટમેન્ટ , પટેલ કન્યા છાત્રાલય પાસે, શનાળા રોડ, મોરબી


