Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમાં મોરબીના યુવાનનો મગજની બીમારીની તકલીફને કારણે ઝેરી દવા પીને આપઘાત

હળવદમાં મોરબીના યુવાનનો મગજની બીમારીની તકલીફને કારણે ઝેરી દવા પીને આપઘાત

હળવદ : હળવદ તાલુકાના માથક ગામની સીમમાં હડકાઈ માતાજીના મંદિર નજીક ઝેરી દવા પી લઈ મોરબીના યોગીનગરમ, કુબેર ટોકીઝ પાછળના વિસ્તારમાં રહેતા નવલભાઈ સોમાભાઈ વણપરા ઉ.47 નામના યુવાને આપઘાત કરી લીધો હતો.વધુમાં મગજની બીમારીની તકલીફને કારણે નવલભાઈએ આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments