મોરબી : મોહંમદી લોકશાળા ચંદ્રપુર (વાંકાનેર) ખાતે, પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી અને મોમીન – મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ શાઈર એહમદ પીરઝાદા સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી અને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.











