Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શનાળા રોડ પર તોંતિગ વૃક્ષ પડયું,સદનસીબે કોઈ જાનહાની નહીં

મોરબીના શનાળા રોડ પર તોંતિગ વૃક્ષ પડયું,સદનસીબે કોઈ જાનહાની નહીં

મોરબી : મોરબી શહેરમાં વરસાદના કારણે શનાળા રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. શનાળા રોડ પર આવેલા વિશાલ સ્ટોર્સ પાસે વિશાળકાય લિમડાનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. વરસાદના કારણે વૃક્ષ જમીનમાંથી ઉખડીને પડી ગયું હતું. વૃક્ષ પડતાં ત્યાંથી પસાર થતાં લોકોને પણ અવર-જવરમાં થોડી મુશ્કેલી ઉભી થઈ હતી. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments