Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવૃદ્ધાશ્રમમાં વડીલો અને બાળકો સાથે સીમા જાગરણ મંચના યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદીએ...

વૃદ્ધાશ્રમમાં વડીલો અને બાળકો સાથે સીમા જાગરણ મંચના યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદીએ જન્મદિવસ ઉજવ્યો

મોરબી : મિશન નવભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આજ રોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ અને સીમા જાગરણ મંચના યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદીના જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમમાં વડીલોને ફરાળ કરાવવામાં આવ્યું અને નાના બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મિશન નવભારતના દરેક કાર્યકર્તા કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે, એ જ રીતે આર્યનભાઈ ત્રિવેદીએ પણ પોતાના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી આજની યુવા પેઢી માટે સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments