Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના કેદારીયા નજીક નર્મદા કેનાલમાં યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત

હળવદના કેદારીયા નજીક નર્મદા કેનાલમાં યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત

હળવદ : હળવદ તાલુકાના કેદારીયા નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી અંદાજે 25 વર્ષીય અજાણ્યા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા યુવકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments