Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભડિયાદ રોડ ઉપરથી વિદેશી દારૂની 12 બોટલ સાથે એક પકડાયો

મોરબીના ભડિયાદ રોડ ઉપરથી વિદેશી દારૂની 12 બોટલ સાથે એક પકડાયો

મોરબી શહેરના ભડિયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી મહેશભાઈ ધનજીભાઈ મકવાણાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 15,600નો જથ્થો ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments