Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રામધન આશ્રમેં ઋષિ પાંચમેં  બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ

મોરબીના રામધન આશ્રમેં ઋષિ પાંચમેં  બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ

મોરબી : મહંત ભાવેશ્વરીમાં સાનિધ્યમાં ઋષિ પાંચમના પવિત્ર દિવસ નિમિત્તે રામધન આશ્રમે ફક્ત બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ફરાળ તા 28-8-2025 ને ગુરુવારે સમય સવારે 7:00 થી 5:00 વાગ્યે સુધી રહેશે નોંધ 10 વર્ષથી ઉપરના દિકરાઓ સ્નાન નહીં કરી શકે તેમ મહંત ભાવેશ્વરીમાંએ જણાવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments