Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ નજીક કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

હળવદ નજીક કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

હળવદ : હળવદ શહેરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ માંગીલાલ વાસકેલા ઉ.20 નામનો યુવાન વનવગડો હોટલ પાછળ આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments