Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં વિદેશી દારૂ સાથે રિક્ષાચાલક ઝડપાયો

વાંકાનેરમાં વિદેશી દારૂ સાથે રિક્ષાચાલક ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હસનપર બ્રિજ પાસે આવેલ જાંજર ટોકીઝના ખુલ્લા મેદાનમાંથી આરોપી રીક્ષા ચાલક રમેશભાઈ રઘુભાઈ કુકાવા ઉ.45 રહે.સ્વપ્નલોક સોસાયટી,મિલપ્લોટ ફાટક પાસે, વાંકાનેર વાળાને વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 12,800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments