Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરામધન આશ્રમે ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં રામદેવપીરનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

રામધન આશ્રમે ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં રામદેવપીરનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

મોરબી નજીક આવેલા રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં ભગવાન રામદેવપીરના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે નેજા ઉત્સવ યજ્ઞ, આખો દિવસ મહાપ્રસાદ ફરાળ, રાત્રે સંતવાણી ભજન રામદેવપીરનો પાટ, મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનો સતસંગ, જલજીલણી અગીયારસ નિમિત્તે ઠાકર સ્નાન રાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સ્વયં સેવકો ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments