Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડનો આજે જન્મદિવસ

મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડનો આજે જન્મદિવસ

મોરબી શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડનો આજે જન્મદિવસ છે. તેઓ આજરોજ શિક્ષણ જગત તેમજ સામાજીક ક્ષેત્રે જેમનું ખુબજ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. જેવા કે સંચાલક જનતા કલાસીક-મોરબી પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, પ્રમુખ-શ્રી લોહાણા મહાપરિષદ-મોરબી, પ્રમુખ-શ્રી લોહાણા વિધોતજક ફંડ-મોરબી, કન્વીનર- શ્રી લોહાણા મહાજન-મોરબી, મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તરીકેની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ, તેમના શુભચિંતકો તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments