મોરબી: સિદ્ધિવિનાયક ગણેશ મહોત્સવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી. જવાન તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ જાડેજા (ખારચિયા) તથા યુવરાજસિંહ જાડેજા (મધુપુર) એક દિવ્યાંગ વ્યક્તિને બહાર થી ઊંચકીને પંડાલ સુધી પહોંચાડ્યા ને દર્શન કરાવ્યા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, આ કાર્યથી પોલીસના જવાનો માટે લોકોમાં સહાનુભૂતિની લાગણી વ્યક્ત થઇ હતી.












