Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં ગણેશજીની આરતીનો લાભ લેતા આર્યન ભગત

હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં ગણેશજીની આરતીનો લાભ લેતા આર્યન ભગત

મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવના દસમાં દિવસે સાળંગપુર ગઢપુર ધામના નાની ઉમરમાં ખૂબ જ મોટું નામ ધરાવતા એવા આર્યન ભગતજી ગણપતિ દાદાના દર્શન કરવા પધાર્યા હતા અને આર્યન ભગતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં ગણેશજીની આરતી ઉતારી હતી. તેમજ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવની સમગ્ર ટીમને આશીર્વાદ આપ્યા હતા ત્યાર બાદ કાર્યક્રમમાં હાજર બધા લોકોને મોટીવેશનલ સ્પીચ આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments