Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભડિયાદ ગામની સીમમાં વોકળામા ડૂબી જતાં અજાણ્યા યુવકનું મૃત્યુ

મોરબીના ભડિયાદ ગામની સીમમાં વોકળામા ડૂબી જતાં અજાણ્યા યુવકનું મૃત્યુ

મોરબી : મોરબીના ભડિયાદ ગામની સીમમાં મિલેનિયા સિરામિક કારખાના પાછળ આવેલા વોકળાના ઊંડા પાણીમાં પડી જતા અંદાજે 35થી 40 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નિપજતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments