Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક સ્પાની મહિલા નશાની હાલતમાં ઝડપાઇ

મોરબી નજીક સ્પાની મહિલા નશાની હાલતમાં ઝડપાઇ

બેલા નજીક નેક્ષસ સ્પામા કુટણખાનું ચાલું હોવાના કોલ બાદ તાલુકા પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબી શહેર જિલ્લામાં સ્પાના નામે અનેક સ્થળોએ કુટણખાના ધમધમી રહ્યા છે ત્યારે જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલમાં કોલ કરી બેલા ગામની સીમમાં સ્પાના નામે કુટણખાનું ચાલતું હોવાની બાતમી આપતા પોલીસે તપાસ કરતા મહિલા સ્પા કર્મચારી નશાની હાલતમાં મળી આવતા પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

મોરબી તાલુકા પોલીસને કંટ્રોલરૂમમાંથી મળેલી વર્ધી બાદ પોલીસ ટીમ બેલા ગામની સીમમાં ઓમ કોમ્પ્લેક્સમાં પહેલા માળે આવેલ નેક્ષસ સ્પામાં તપાસ માટે દોડી જતા સ્પામાં કામ કરતી માહીસિંઘ કનૈયા રાય ઉ.35 નામની બિહારની વતની મહિલા નશાની હાલતમાં હોય પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments