Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં NDPS ગુનામાં આરોપી પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલાયો

ટંકારામાં NDPS ગુનામાં આરોપી પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલાયો

મોરબી: ટંકારા પોલીસે NDPS અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. આરોપી નિજામભાઈ સ/ઓ ઇબ્રાહીમભાઈ જુસબભાઇ આમરોણીયા (ઉંમર વર્ષ 24, રહે. કલ્યાણપર રોડ, સો-વારીયા પ્લોટ, આશાબાપીરની દરગાહ પાસે, ટંકારા)વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટેનું પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું. જે બાદ ટંકારા પોલીસ સ્ટેશનની ટીમે તા. ૨૫/૦૯/૨૦૨૫ના રોજ આરોપીની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી તેને વડોદરાની જેલ હવાલે કર્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments