Friday, July 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જૂની બીમારી સબબ પરિણીતાનું મૃત્યુ

મોરબીમાં જૂની બીમારી સબબ પરિણીતાનું મૃત્યુ

મોરબી શહેરના વાવડી ચોકડી પાસે આવેલ સ્વામિનારાયણ પાર્કમાં રહેતા કુસુમબેન રમેશચંદ્ર પરમાર ઉ.45 નામના પરિણીતાનું જૂની બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments