Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના આંદરણા ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો

મોરબીના આંદરણા ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો

મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અજયભાઈ રવજીભાઈ ચાવડા ઉ.29 નામના યુવકે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments