વાંકાનેર : વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતાસ હનીફભાઈ ગનીભાઈ ચૌહાણ ઉ.37 નામના યુવાનને પત્ની સાથે બોલાચાલી થઈ હોય ઘરકંકાસથી કંટાળી જઈ પોતાના ઘેર રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










