Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી-૨૦૨૫ નિમિત્તે મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ શપથ ગ્રહણ...

રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી-૨૦૨૫ નિમિત્તે મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ૩૧ ઓકટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા દેશમાં એકતાની ભાવના વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે એકતા શપથ ગ્રહણ કર્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments