હળવદ : હળવદ પોલીસ દ્વારા હાઇવે પર વાહનો ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ કરવામાં આવી હતી. સાથે પોતાની સેફ્ટી રાખવા તેમજ વાહનો પાર્ક કરવા અંગે અને વાહનો કેવી રીતે ચલાવવું તે બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. આ વેળાએ વાહનચાલકોને ફોર વ્હીલમાં શીટબેલ્ટ લગાવવા અને દ્વીચક્રી વાહનમાં હેલ્મેટ પહેરવા અંગે પણ જણાવાયુ હતું.















