Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભાજપના કાર્યકરોને SIR કામગીરીમાં BLOઓને મદદરૂપ થવાની હાકલ કરતા મંત્રી કાંતિલાલ અમૃતિયા

ભાજપના કાર્યકરોને SIR કામગીરીમાં BLOઓને મદદરૂપ થવાની હાકલ કરતા મંત્રી કાંતિલાલ અમૃતિયા

મોરબી : રાજ્યભરમાં છેલ્લા 8 નવેમ્બરથી એસ આઈ આરની કામગીરી ચાલી રહી છે આ કામગીરી પ્રાથમિક શાળાના શિક્ષકને બી એલ ઓ તરીકેની જવાબદારી સોપવામાં આવી છે જોકે આ કામગીરી ખુબ જટિલ અને ડોર ટુ ડોર કામગીરી હોવાથી આ બાબતને ગંભીરતાથી લઈ મોરબી માળિયા બેઠકના ધારાસભ્ય તેમજ રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી માળિયા મત વિસ્તારના ભાજપના કાર્યકરો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પાલિકા ચૂંટાયેલ તેમજ પૂર્વ સદસ્યોને તેમના મત વિસ્તારમાં બીએલઓને મદદ કરવા અપીલ કરી છે જેથી બીએલઓ અને તેમના સહયોગીને મદદ મળે તે માટે કાર્યકરોને પણ સહયોગ આપવા મંત્રી કાન્તીભાઈ અમૃતિયાએ અપીલ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments