મોરબી : મૂળ ગામ સનાળીયા (અમરેલી) હાલ મોરબી નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ વિપુલભાઈ વસંતભાઈ જોષી (સદગુરુ લોન્ડ્રીવાળા) તે વસંતભાઈ શાંતિલાલ જોષીના પુત્ર, હરિલાલભાઈ ભાણજીભાઈ દવે (મૂળ વિરવાવ, હાલ લાલપર)ના જમાઈ, જીજ્ઞેશભાઈ, પીનલબેન, મીનાબેનનાભાઈ, હિરેનભાઈના પિતરાઈ ભાઈ, ક્રિષ્નાબેન, અવનીબેનના પિતાનું તારીખ 26-11-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 28-11-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાકે પાવન પાર્ક શેરી નં.3, મેલડીમાતાજી/હનુમાનજી મહારાજ મંદિર, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.









