Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શહીદ જવાનના પરિવારને અજય લોરિયા એક લાખની સહાય આપશે.

મોરબીના શહીદ જવાનના પરિવારને અજય લોરિયા એક લાખની સહાય આપશે.

મોરબી: મોરબીના વતની અને ભારતીય સેનામાં જવાન તરીકે ફરજ બજાવતા અને મહારાષ્ટ્ર ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા ગણેશભાઈ મનસુખભાઈ પરમારની આજે અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા, આ સાથે યાત્રામાં જોડાયેલા સેવાએ એજ સંપત્તિ ફાઉન્ડેશન ગ્રુપના ઓનર અજયભાઈ લોરીયા દ્વારા શહીદ જવાના પરિવારને રૂપિયા 1,00,000 ની સહાય આપવાની જાહેરાત કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments