Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જૂની પોસ્ટ ઓફિસ ફાટક પાસે દરરોજની ટ્રાફિક સમસ્યા

મોરબીમાં જૂની પોસ્ટ ઓફિસ ફાટક પાસે દરરોજની ટ્રાફિક સમસ્યા

મોરબીના સામાકાંઠે જુની પોસ્ટ ઓફિસ ફાટક પાસે દરરોજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય રહી છે. આજે સાંજે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા આ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તેવા કોઈ પગલાં લેવામાં આવે તેવી માંગ લોકો ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments