મોરબી : માળીયા મિયાણા – કચ્છ હાઇવે પર આવેલ ખોડિયાર હોટેલમાં રૂમ નંબર 1માં ગઈકાલે ફૂંકરાજ કલ્યાણસિંહ રાવત ઉ.18 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે માળીયા મિયાણા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.








