Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમ મનપા દ્વારા સ્વચ્છતા ડ્રાઈવ: નવા હાઉસીંગ વિસ્તારમાં ચેકિંગ, નિયમ ભંગ કરનારાઓને...

મોરબીમ મનપા દ્વારા સ્વચ્છતા ડ્રાઈવ: નવા હાઉસીંગ વિસ્તારમાં ચેકિંગ, નિયમ ભંગ કરનારાઓને દંડ

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવાના અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા ડ્રાઈવ અંતર્ગત આજે મોરબી નવા હાઉસીંગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવાનો અને જાહેર સ્થળોએ ગંદકી અટકાવવાનો છે.

ચેકિંગ દરમિયાન, મહાપાલિકાની ટીમે સ્થાનિક રહેવાસીઓને સ્વચ્છતા જાળવવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા વિશે માહિતી આપી જાગૃત કર્યા હતા. જોકે, આ દરમિયાન જાહેર સ્થળોએ ગંદકી ફેલાવતા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને નિયમો અનુસાર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ હવે અવધ, કન્યા છાત્રાલય સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગ અને જાગૃતિના કાર્યક્રમો હાથ ધરશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments