Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક લાલપર પાસે નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત

મોરબી નજીક લાલપર પાસે નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત

મોરબી નજીક લાલપર વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર ગત રાત્રીના સમયે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો હતો અને બંને દિશામાં લાંબો ટ્રાફિકજામ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અનેક નાના-મોટા વાહનો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા હતા, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને રાત્રીના સમયે મુસાફરી કરી રહેલા વાહનચાલકો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments