Cleanup Morbi ની ૧૫ લોકોની બાળકો,યુવાનો અને વ્રૃધ્ધ લોકો ટીમે ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવનાં મંદિર પાસેથી ૨ ટ્રેકટર પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું
શું તમને પણ સ્વચ્છ અને સુંદર શહેર જોવાનું સપનું છે? તો આવો, આ સપનાને સાથે મળીને હકીકત બનાવીએ
અમારો Cleanup Morbi Campaign એક નાનું પ્રયાસ છે –શહેરને સાફ રાખવાનો,પર્યાવરણ બચાવવાનો અને આવનારી પેઢીને સ્વચ્છ ભવિષ્ય આપવાનો
જો તમે પણ સફાઈમાં વિશ્વાસ રાખતા હો પર્યાવરણને પ્રેમ કરતા હો સકારાત્મક બદલાવનો ભાગ બનવા માંગતા હો
તો આજે જ અમારા Cleanup Morbi પેજને ફોલો કરો અને WhatsApp ગ્રુપમાં જોડાવા માટે ની લીંક Instagram માંથી મેળવો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/DMYlbunphmKFp8iwRA7SSs?mode=gi_t









