Monday, February 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જીઆઇડીસીમાં ડેરીમાં બોઇલર ફાટયુ

મોરબીના જીઆઇડીસીમાં ડેરીમાં બોઇલર ફાટયુ

મોરબી : મોરબીના GIDC વિસ્તારમાં આવેલી ભોલે બાબા ડેરીમાં આજે સવારે 9:30 કલાકની આસપાસ એક મોટી દુર્ઘટના ઘટી હતી. દૂધ ગરમ કરવા માટે વપરાતા બોઈલરમાં ઓવરહિટીંગ થવાને કારણે જોરદાર બ્લાસ્ટ થયો હતો.

બોઈલર ફાટવાની સાથે જ ફેક્ટરીમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. જોકે, મોરબી GIDCના અન્ય શ્રમિકો અને ભોલે બાબા ડેરીના સંચાલકોએ ત્વરિત સતર્કતા દાખવી સ્થાનિક સ્તરે જ પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments