Wednesday, February 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi૨૪ ફેબ્રુઆરીએ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે

૨૪ ફેબ્રુઆરીએ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની આગામી બેઠક તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મળનાર છે. આ બેઠકમાં આગામી વર્ષના બજેટને મંજૂરી આપવા સહિતના વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી દ્વારા જાહેર કરાયેલા એજન્ડા મુજબ, મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા તારીખ ૨૪/૦૨/૨૦૨૬ ને મંગળવારના રોજ બપોર બાદ ૦૪:૩૦ કલાકે જિલ્લા પંચાયત ભવનના સભાખંડ (રૂમ નં. ૧૯) માં મળશે. જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments