Friday, February 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લક્ષ્મીનગર ગામે ડમ્પરમાં આગ લાગી

મોરબીના લક્ષ્મીનગર ગામે ડમ્પરમાં આગ લાગી

મોરબીના લક્ષ્મીનગર ગામે આજે એક ડમ્પરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ થતાં તુરંત ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાય ન હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments