Thursday, February 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ વસીમ મનસુરીએ પાડાપુલની કામગીરી અંગેની માહિતી મેળવી

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ વસીમ મનસુરીએ પાડાપુલની કામગીરી અંગેની માહિતી મેળવી

શહેરમાં છેલ્લા 14 દિવસથી ચાલુ પડાપુલના સમારકામ કાર્યની પ્રગતિની હકીકત જાણવા માટે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વસીમ મનસુરીએ ગત મોડી રાત્રે અચાનક સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે ચાલુ કામગીરીનું નિરીક્ષણ કરી કામની ગતિ, ગુણવત્તા અને અંદાજિત પૂર્ણતાની સમયમર્યાદા અંગે સંબંધિત જવાબદારો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments