Thursday, February 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ત્રાજપર ચોકડીથી જુના ઘૂટું રોડ પર દબાણ હટાવાયા

મોરબીના ત્રાજપર ચોકડીથી જુના ઘૂટું રોડ પર દબાણ હટાવાયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત ડીમોલીશન કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે ત્રાજપર ચોકડીથી જુના ઘૂટું રોડ પર દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી સતત બીજા સપ્તાહે જુના ઘૂટું રોડ પર ડીમોલીશન કરવામાં આવ્યું હતું

મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે બે જેસીબી સહિતના સાધનો સાથે જુના ઘૂટું રોડ પર દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી ગત સપ્તાહે કરેલી કામગીરી બાદ પણ થોડા દબાણો બાકી રહી ગયા હોવાથી આજે ૧૭ જેટલી દુકાનો, કાચા-પાકા મકાનો અને છાપરાઓ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આજે મહાપાલિકા ટીમે ૧૭ જેટલા કાચા પાકા મકાન, દુકાનો સહિતના દબાણો દુર કર્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments