Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જાંબુડિયા ગામની સીમમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબીના જાંબુડિયા ગામની સીમમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

જાંબુડિયા ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વખતે યુવાનને વીજશોક લાગતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ મેક્ષગેનીટો સિરામિકમાં રહીને કામ કરતા સુમિતકુમાર શ્યામનારાયણ ચૌહાણ (ઉ.વ.૨૩) નામના યુવાન ગત તા. ૦૬ ના રોજ ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments