ગોર ખીજડીયા ગામે આવેલા તળાવમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસે ઘટનાસ્થળે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે મૃતકની ઓળખ થઇ નથી જેથી મૃતકની ઓળખ મેળવવા પોલીસે વધુ તપાસ ચલાવી છે તેમજ મૃત્યુ ક્યાં કારણોસર થયું તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે











