વજેપરના ખૂણા પાસેથી પોલીસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વજેપરના ખૂણા પાસે રેડ કરી હતી આરોપીઓ રફીકશા નથુશા શાહમદાર અને સાહિલ યુસુફ ભાણું એમ બેને જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૨૭૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે










