મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણિયાના મોટાભાઈ તેમજ એડવોકેટ જીતેનભાઈ અગેચાણિયા તેમજ એડવોકેટ કરણભાઈ અગેચાણિયાના ભાઈજી ચુનીલાલ રામસંગભાઈ અગેચાણીયા (ઉ.વ.૬૩) નું આજે દુઃખદ અવસાન થયેલ હોય. જેમનું બેસણું તારીખ ૨૬/૦૩/૨૦૨૬ ના રોજ રાખેલ છે.
તા:- ૨૬/૦૩/૨૦૨૬
સમય:- સાંજે ૪:૦૦ થી ૬:૦૦
સ્થળ:- પંચમુખી હનુમાન હોલ, વેજિટેબલ રોડ, ઉમા સ્કૂલ ની સામે, મોરબી-૨.











