Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના નવાપરામાં જુગાર રમતા પાંચ ઝડપાયા, રૂ ૭૩,૨૦૦ ની રોકડ જપ્ત

વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા પાંચ ઝડપાયા, રૂ ૭૩,૨૦૦ ની રોકડ જપ્ત

વાંકાનેર સીટી પોલીસે નવાપરા ખડીપરા વિસ્તારમાં જુગાર રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી પોલીસે પાંચ ઇસોને ઝડપી લઈને રોકડ રૂ ૭૩,૨૦૦ જપ્ત કરી છે તો બે ઈસમો નાસી ગયા હતા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવાપરા ખડીપરા વિસ્તારમાં નદીના પટ્ટમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી પોલીસને જોઇને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી પોલીસે સ્થળ પરથી જુગાર રમતા સુનીલ શંકર સારલા, સતીશ નરશી સોલંકી, રાકેશ ગોવિંદ સોલંકી, વિપુલ ઠાકરશી હીરાણી અને હુશેન ઉર્ફે ઓટુ વલીમહમદ શેખાણી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૭૩,૨૦૦ જપ્ત કરી છે રેડ દરમિયાન આરોપી નિકુંજ રમેશ ડાભી અને સાગર ઉર્ફે હડો કોળી એમ બે નાસી જતા વધુ તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments